મારી શાળા


  • મારી શાળાનું નામ શ્રી બીલા કે.વ. શાળા છે.
  • તે ભાવનગર જીલ્લાનાં જેસર તાલુકાનાં બીલા મુકામે આવેલ છે.
  • મારી શાળામાં ધોરણ ૧ થી ૮ કાર્યરત છે,જેમાં ધોરણ ૧ થી ૨ પ્રજ્ઞા છે.
  • મારી શાળામાં ૧૫ શિક્ષકો છે,અને ૫૦૦ થી વધું બાળકો અભ્યાસ કરે છે.

No comments:

Post a Comment